અંકલેશ્વર અકસ્માત : અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર આ ભયકંર અકસ્માતમાં કાર રમકડું બની..કાર ની ઓળખાણ કરવી પણ મુશ્કેલ…
અંકલેશ્વરના વાલીયા ચોકડી નજીક નેશનલ હાઇવેના ઓવરબ્રીજ ટ્રક ઉપર અને અમદાવાદ પાર્સિંગ ફોરવીલ ગાડી વચ્ચે અકસ્માતમાં ગાડીનો ભુક્કો બોલી ગયો
- ગાડીનો ભુક્કો બોલી જતાં ગાડીમાં કેટલા લોકો સવાર છે તે હાલ જાણી શકાયું નથી
- અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
પ્રાપ્ત થતી માહિતી અનુસાર અંકલેશ્વરના વાલીયા ચોકડી નજીક નેશનલ હાઇવેના ઓવરબ્રીજ ટ્રક ઉપર અને અમદાવાદ પાર્સિંગ ફોરવીલ ગાડી વચ્ચે અકસ્માતમાં ગાડીનો ભુક્કો બોલી ગયો, ગાડીનો ભુક્કો બોલી જતાં ગાડીમાં કેટલા લોકો સવાર છે તે હાલ જાણી શકાયું નથી, અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા