ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માં ધોરણ 10 ની પરીક્ષાઓ લેવાઈ હતી, તા. 25/05/2023 ના રોજ ધોરણ 10 SSC રિઝલ્ટ જાહેર થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર કરવામાં આવી એની માહિતી આપીશું
ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર
પોસ્ટનું નામ | ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | 25/05/2023 |
વેબસાઈટ | www.gseb.org |
ધોરણ 10 રીઝલ્ટ આ રીતે ચેક કરો
- વિદ્યાર્થીઓ GSEB બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો
- હોમપેજ પર, GSEB બોર્ડ વર્ગ 10મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
- હવે રોલ નંબર દાખલ કરો
- તરત જ GSEB બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- હવે GSEB પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક :
ધોરણ 10 રીઝલ્ટ અખબારયાદી | અહીં ક્લિક કરો |
GSEB 10 Result 2023