Saturday, September 30, 2023
Homeધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે , તમારો સીટ નંબર...

ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે , તમારો સીટ નંબર મોકલીને જાણી શકાશે તમારું પરિણામ

GSEB Std 10th Board Result 2023 On WhatsApp : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું રીઝલ્ટ 25 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવશે. જે હવે તમે તમારું રીઝલ્ટ તમારા વોટ્સએપના માધ્યમથી પણ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ રીઝલ્ટ જાણી શકશે.

ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિણામનું નામધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે
આર્ટિકલની કેટેગરીResult
ધોરણ 10 પરિણામ તારીખ25/05/2023
ગુજરાત બોર્ડની વેબસાઈટwww.gseb.org
ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર, જુઓ ક્યારે આવશે રીઝલ્ટ

ધોરણ 10 રીઝલ્ટ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ www.gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર એન્ટર કરો.
  • તમારી સામે screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
  • રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

મહત્વપૂર્ણ લિંક :

GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GSEB Std 10th Board Result 2023 On WhatsApp

ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ વોટ્સએપના માધ્યમથી રીતે ચેક કરવું

ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ માટે આ WhatsApp +916357300971 નંબર પર તમારે તમારો રોલ નંબર મોકલવાનો રહેશે

ધોરણ 10 રીઝલ્ટ કઈ વેબસાઈટ પર આવશે ?

ધોરણ 10 રીઝલ્ટ gseb.org વેબસાઈટ પર આવશે.

SwatantraSamacharTeam
SwatantraSamacharTeamhttps://swatantra-samachar.com
સ્વતંત્ર સમાચાર ગુજરાતી ન્યૂઝ વેબ પોર્ટલ છે. જે ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ઝડપી અને સચોટ ન્યૂઝથી અપડેટ રાખે છે. રાજકારણ હોય કે ક્રાઇમ, શિક્ષણ હોય કે સાયન્સ, સ્થાનિક હોય કે દેશ વિદેશ. પરિસ્થિતિ આસાન હોય કે કપરી, લેટેસ્ટ ન્યૂઝ સાથે આપને માહિતી આપવાનો અમારો ધ્યેય છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments